Job / ઈન્ડિયન એરફોર્મમાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો, તો આવી રહી છે ઢગલાબંધ ભરતીઓ

Indian Air Force Airmen Recruitment 2020 Apply Online

ઈન્ડિયન એરફોર્સે એરમેન ગ્રુપ એક્સ ટ્રેડ્સ અને ગ્રુપ વાય ટ્રેડ્સની જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 2 જાન્યુઆરી 2020થી શરૂ થશે. જે 20 જાન્યુઆરી 2020 સુધી ચાલશે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો તો તમે એરફોર્સની ઓફિશિયલ વેબસાઇટ airmenselection.cdac.in અથવા careerindianairforce.cdac.in પર જઈને અરજી કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ