વિજય / IND vs AUS : મૅચના આ હતા 5 ટર્નિંગ પોઈન્ટ જેના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

india win brisbane test australia rishabh pant pujara ind vs aus

વિરાટ કોહલીની ગેરહાજરી છતાં ભારતીય ટીમે અજીક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ એક ઇતિહાસ રચી દીધો છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી પછાડીને ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ