ખુશખબર / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થશે ઘટાડો? મોદી સરકાર સામાન્ય જનતાને આપી શકે મોટી રાહત

india will use its strategic oil reserve to tackle rising crude oil price

રશિયા-યુક્રેન સંકટ (Russia-Ukraine crisis) ના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધી રહ્યો છે. ત્યારે Crude Oilમાં સતત વધતા જતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે તેવી શક્યતા છે. જેનાથી કદાચ આમ આદમીને મોટી રાહત મળે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ