ક્રિકેટ / ઋષભ પંતે એવું તે શુ કર્યું કે ચાહકોને યાદ આવ્યો ધોની....

india vs west indies bring back dhoni echo netizens as they crib about pants missed opportunities?

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બલ્લેબાજ ઋષભ પંત ભલે બે મેચમાં સારું રમ્યો હોય, પરંતુ કટકમાં રમાયેલી નિર્ણાયક વન-ડેમાં તેનું બેટ મૌન રહ્યું અને વિકેટકીપિંગમાં પણ તેણે નિરાશ કર્યા. મેચમાં પંતે એક કરતા વધુ કેચ છોડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ