અમેરિકા / પેન્ટાગને ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય રક્ષા વેપારને લઇને કર્યો આ દાવો

India-US Bilateral Defence Trade to Reach US Dollar 18

ભારત અને અમેરિકા વચ્ચે આગામી અઠવાડીયે રાજધાની નવી દિલ્હી ખાતે યોજાનારી ડિફેન્સ ટેક્નોલોજી એન્ડ ટ્રેડ ઇનિસિએટિવ (DTTI) ની બેઠક પહેલા પેન્ટાગને દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે રક્ષા વેપાર 18 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ