તૈયારી / ચીનને ભારે પડશે ભારત- અમેરિકાની મિત્રતા, અમેરિકા સાથે થવા જઈ રહી છે આ ડીલ

india to acquire 6 more poseidon 8i aircrafts amid confrontation with china

ચીન સાથે બોર્ડર પર તણાવ ભરી સ્થિતિ જોતા ભારતે ડિફેન્સ ડિલ્સમાં તેજી લાવવાની શરૂઆત કરી દીધી છે. અને અમેરિકા પાસેથી વધુ 6 પોસાઇડન એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી ચાલી રહી છે. લોંગ રેન્જના આ એરફ્રાફ્ટ પહેલાથી જ ભારતીય નેવીમાં પહેલાથી જ સામેલ છે. ભારતે અમેરિકા પાસેથી પ્રીડેટર-બી આર્મ્ડ ડ્રોન્સની પણ ખરીદી ઝડપી બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ