સમજૂતી / અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાબું ચાલેલા યુદ્ધનો આજે આવશે અંત, ભારત પણ સામેલ હશે આ ઐતિસહાસિક ક્ષણમાં

india taliban will have peace agreement today

આજે સાંજે અમેરિકા અને તાલિબાન વચ્ચે એક મહત્વપૂર્ણ શાંતિ કરાર થશે. આ કરાર દોહામાં થશે. છેલ્લા એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં ઘટી રહેલી હિંસાની સ્થિતિ બાદ યુનાઇટેડ સ્ટેટ્સ શનિવારે તાલિબાન સાથે આ ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ કરાર અંગેની જાહેરાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ