ચિંતા / કોરોનાની બીજી લહેરમાં ફરીથી 4 લાખથી વધુ નવા કેસથી વધી ચિંતા, 24 કલાકમાં તૂટ્યો મોતનો રેકોર્ડ

india records 401326 new covid19 cases and 4194 new coronavirus deaths

સતત 5મી વખત છે જ્યારે કેસ 4 લાખથી ઉપર પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર 24 કલાકમાં દેશમાં મોતનો રેકોર્ડ તૂટ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ