નાગરિકતા સંશોધન કાયદો / ભારતે પાકિસ્તાનને આપ્યો આવો જવાબ, ચીને CAAને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો

India Permanent Representative Rajiv Chander UN condemned Imran Khan Global Refugee Forum statement

નાગરિકતા કાયદા મામલે હવે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે. નાગરિકતા કાયદા મામલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતના નિર્ણયથી શરણાર્થીઓની સમસ્યા વધશે. જે મામલે UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. નાગરિકતા સંશોધન પર ચીને પ્રતિક્રિયા આપવાનું ટાળું હતું. ભારતે પાકિસ્તાનને બે શબ્દમાં કહી દીધું કે ઈમરાન ખાન પાકિસ્તાનની ચિંતા કરે. ત્યાંના લોકોની ચિંતા કરે, ભારતની નહીં. આ સમયે ચીને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળીને CAAને ચીને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ