બેડમિન્ટન / India Open: સ્ટાર શટલર લક્ષ્ય સેને ભેદ્યું મોટું 'લક્ષ્ય', ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને જીત્યો ખિતાબ

India Open Badminton: Lakshya Sen Defeats Reigning World Champion Loh Kean Yew To Win Men's Singles Title

India Open બેડમિન્ટન ટૂર્નોમેન્ટમાં ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને વર્લ્ડ ચેમ્પિયનને હાર આપીને પહેલી વાર ઈન્ડીયા ઓપન ખિતાબ જીત્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ