ગુડ ન્યૂઝ / કોરોના વાયરસ સામે ચીન-જાપાનમાં કારગત નીવડેલી આ દવા ભારતમાં બનવા તૈયાર

India news csir says india is ready to develope antiviral favipiravir which used against china japan for covid

CSIRએ દાવો કર્યો છે કે એનું સંકલન કરવામાં આવી ગયું છે. આ કોવિડ 19ની વિરુદ્ધ કારગત દેખાઇ રહી છે. સીએસઆઇઆરે દાવો કર્યો છે કે એનું એન્ડ ટૂ એન્ડ સંકલન કરવામાં આવ્યું છે. આ કોવિડ 19 વિરુદ્ધ કારગર જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ