ગુડ ન્યૂઝ / કોરોના મહામારીમાં વેક્સીનને લઈને આવ્યા સારા સમાચાર, ફેબ્રુઆરીમાં દેશને મળી શકે છે વેક્સીન!

india made coronavirus vaccine could be launched as early as february according to a senior government scientist

કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી દુનિયામાં ફેલાઈ છે ત્યારે લોકોને આશા છે કે તેની વેક્સીન જલ્દી જ આવે. લોકો તેની રાહ જોઈ રહ્યા છે. એવામાં ભારતના લોકો માટે સારા સમાચાર એ છે કે આવનારા ફેબ્રુઆરી મહિનામાં સરકાર કોરોના વાયરસની વેક્સીન લોન્ચ કરી શકે છે. સરકારે પહેલાં જ કહ્યું છે કે તેઓ વેક્સીન દરેક નાગરિકને ફ્રીમાં આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ