આજે દેશના મહાનગરોની સડકો બની સુમસામ; તસ્વીરો જોઈને બોલી ઉઠશો આવું ક્યારેય નથી જોયું | India Janta Curfew pictures from all states

જનતા કર્ફ્યુ / આજે દેશના મહાનગરોની સડકો બની સુમસામ; તસ્વીરો જોઈને બોલી ઉઠશો આવું ક્યારેય નથી જોયું

India Janta Curfew pictures from all states

22 માર્ચ! કોરોના વાયરસ સામેનો જનતા કર્ફ્યુ સમગ્ર દેશમાં લદાયેલો છે જેની સીધી અસરો જોઈ શકાય છે શહેરના રસ્તાઓ ઉપર. ટ્રાફિક અને હોર્નથી ભરાયેલા ખીંચોખીંચ ભરાયેલા રસ્તાઓ ઉપર સૂનકાર છવાઈ ગયો છે. જુઓ દેશના મોટા રાજ્યોના શહેરોની હાલતની તસ્વીરો

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ