મદદ / કોરોના સંકટમાં ભારત અન્ય દેશોને કરશે દવાની મદદ, આટલા દેશોને મળી મંજૂરી

India Helps The Other Countries For Coronavirus medicine Hydroxychloroquine tablets

ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા 13 દેશોને આપશે. ભારત સરકારે પ્રથમ યાદીને મંજૂરી આપતાં કહ્યું છે કે HCQ સપ્લાય મુદ્દે પાડોશી દેશોને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. નેપાળ, ભૂટાન, અફઘાનિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશને મંજૂરી મળી છે તો સાથે જ બહેરીન, રિશસ, સેશેલ્સ, ડોમિનિકન રિપબ્લિકનને પણ પ્રથમ યાદીમાં મંજૂરી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ