કહેર / ભારતમાં નથી અટકી રહ્યો કોરોનાનો વિસ્ફોટ, કુલ કેસની સંખ્યા પહોંચી 40 લાખને પાર

india crosses 40 lakh coronavirus cases top 3 in list after america and brazil

ભારત અત્યારે કોરોના વાયરસને લઈને સૌથી પ્રભાવિત દેશોમાંનો એક છે. શુક્રવારે ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 83341 કેસ આવ્યા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં એક જ દિવસમાં 80 હજારથી વધારે કેસ આવ્યા છે. દુનિયામાં લગભગ સૌથી વધારે કેસમાં ભારત ત્રીજા નંબરે છે. પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે બ્રાઝિલ છે. શુક્રવારે કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ 1000થી વધારે રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ