વિવાદ / અમેરિકાનું નામ સાંભળીને રઘવાયું થયું ડ્રેગન, તાઈવાનનું ઉદારહણ આપી ભારતને કર્યો ઈશારો

india china face off : india us ties china responds

ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે મહિનાથી તણાવ સતત વધી રહ્યો છે. ચીન સાથે અથડામણ બાદથી સરહદ પર તણાવ ચરમસીમા પર છે. ત્યાં ભારતની સેના ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી રહી છે, ભારત સરકાર પણ ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે એવામાં અમેરિકા અને ભારત એક થઇને ચીન સામે થઇ ગયા છે જે બાદ ડ્રેગન તરફડીયા મારી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ