ચેતવણી / 59 પ્રતિબંધ થયેલી ચીન એપ્સ પર સરકાર તરફથી વધુ એક કાર્યવાહી, આપી આ ચેતવણી

india china face off : GOVT warns Chinese apps

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ફરીથી આ બધી જ કંપનીઓને ચેતવણી આપી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે એપ પર પ્રતિબંધનો કડકપણે પાલન થવું જોઈએ અને જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કંપનીઓ કાયદા અનુસાર કડકપણે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે ભારતે લદાખમાં અથડામણ બાદ ટિકટોક સહિતની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ