ઍક્શન / ભારત સરકારનો મોટો નિર્ણય: TikTok અને UC Browser સહિત 59 ઍપ્લિકેશન પર પ્રતિબંધ, આ રહી સંપૂર્ણ યાદી

india bans 59 chinese apps including tiktok uc browser including

ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ બાદ હવે ભારતીયોએ ડિજીટલ જંગ શરૂ કરી છે. દેશભરમાં લોકોએ ચાઈનીઝ એપને બોયકોટ કરી છે. લાખો લોકો ચાઈનીઝ એપને ડિલીટ કરી રહ્યા છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ