અમેરિકા / અમેરિકામાં આજે છેલ્લી વાર છપાશે 50 વર્ષ જૂનું આ ભારતીય ન્યૂઝ પેપર

india abroad newspaper chronicling lives of indian americans shuts down today

અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં ભારતીય સમુદાયના અવાજ તરીકે જાણીતું એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપર સોમવારે છેલ્લીવાર છપાશે. ભારતીય ન્યૂઝ પેપરની પ્રકાશક સંસ્થાએ ઈન્ટરનેટના વધતા વપરાશના કારણે પ્રિન્ટ આવૃત્તિને બંધ કરવાની જાહેરાત કરી છે. જાણો આ કયું અખબાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ