ક્રિકેટ / IND vs SL: વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક ઇનિંગ: બન્યો વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

IND vs SL: Virat Kohli's record breaking innings: Becomes the batsman with the most centuries in ODI cricket

વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં અણનમ 166 રન બનાવ્યા હતા અને આ કોહલીની 46મી ODI સદી હતી. આ ઇનિંગના કારણે વિરાટે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ