IND vs AUS / ઑસ્ટ્રેલિયા સામે ધમાકેદાર જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર

IND vs AUS : big changes in championship table of icc after india won agrainst australia

ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ મેલબોર્નમાં શાનદાર વાપસી કરી કાંગારું ટીમને આઠ વિકેટે પરાજય આપ્યો. આ શ્રેણી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. ભારતની ધમાકેદાર જીત બાદ પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ભારતીય ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ