નિર્ણય / નવો મોબાઇલ લેવાનું ખિસ્સા પર પડશે ભારે, આટલા ટકા સુધી થઇ શકે ભાવ વધારો

 Increase GST On Mobile Phones From 12% To 18%

મોબાઈલ ફોન ખરીદવો હવે મોંઘો થઈ જશે. કેન્દ્ર સરકારે તેના પર જીએસટી વધારી દીધો છે. જીએસટીમાં માટે મળેલી બેઠકમાં મોબાઈલ ફોન પર જીએસટીમાં 12 ટકાથી વધારીને 18 ટકા કરી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાણકારી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ