સુવિધા / મોટી રાહત, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ITR નિયમોમાં બદલાવને લઈને લીધેલો નિર્ણય પરત લીધો

income tax department rolls back order now allows joint property owners to file returns using simple forms

ઈન્કમટેક્સ વિભાગે 3 દિવસમાં જ પોતાનો નિર્ણય પરત લીધો છે અને ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ લાવ્યો છે. અનેક ફરિયાદો અને તકલીફોને આધારે આ નિર્ણયને ટાળવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો જોઈન્ટ ઓનરશીપમાં જો સિંગલ પ્રોપર્ટી છે તો પણ તમે ITR 1 અને ITR 4ની મદદથી રિટર્ન ફાઈલ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ