ઘટના / સેલ્ફીનું વળગણ બે યુવકોને ભારે પડ્યું: સાબરમતીમાં ડૂબી જતા મોત, એકને બચાવવા જતા બીજો પણ ડૂબ્યો

Incident of two youths drowning in Sabarmati river while taking a selfie in Aglod village of Vijapur in Mehsana.

વિજાપુરના આગલોડ ગામમાં અમદાવાદથી ચાંદલાવિધિના પ્રસંગમાં આવેલા બે યુવકના નદીમાં ડૂબવાથી મોત થયા છે, સેલ્ફી લેવા જતા બે યુવક સાબરમતી નદીમાં ડૂબ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ