ચેતો / મહિલાઓ મલ્ટી વિટામીનની ટેબ્લેટ્સ નહીં, ફક્ત ખાશો આ શાકભાજી તો નખમાં પણ નહીં રહે રોગ

In Winter Use this Vegetables Insted of multi vitamins tablets

ફૂલગુલાબી શિયાળામાં હેલ્થ જાળવવા માટેના આવશ્યક પોષકતત્ત્વો તમને વટાણા, પાપડી, વાલોળ, તુવેર, લીલા ચણા, લીલા કાંદા અને લીલા લસણમાંથી જ મળી જશે. શિયાળો આવે એટલે વ્યક્તિની ભૂખ ઓટોમેટિક વધી જાય. શરીરને ગરમી આપતી વસ્તુઓ જેમ કે બાજરો, રીંગણનો ઓળો, ઊંધિયું, ગુંદર પાક, અડદિયા, ખજૂર પાક વગેરે લગભગ દરેક ઘરમાં ખવાતું જ હશે. આ સિઝન આમ જોવા જઈએ તો તંદુરસ્તી માટે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ