Video / વડોદરાની મધર સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાને મામલે માર મારનાર શિક્ષકની કરાઈ અટકાયત

વડોદરામાં પાદરા મધર સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો થયો છે. સામાન્ય બાબતમાં શિક્ષકે માર માર્યાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. શિક્ષકે 7 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે. માર મારતા વાલીઓએ શાળાના સંચાલકને રજૂઆત કરી છે. માર મારનાર શિક્ષકની અટકાયત કરીને પુછ-પરછ હાથ ધરાઈ હતી. ત્યારે શિક્ષકે પણ વિદ્યાર્થીઓને માર માર્યા હોવાની કબૂલાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ