જળ+ઝેર / વિશ્વામિત્રી નદીમાં ભળતું ગંદુ પાણી અધિકારીઓ કે GPCBના અધિકારીઓને નથી દેખાતું, પ્રવાહના રીતસરના થયા 2 ભાગ

 In the report presented in the Lok Sabha today, among the 351 rivers of the country, 20 rivers in Gujarat were also found...

દેશની 351 નદીઓ પ્રદૂષિત હોવાનો આજે રિપોર્ટ લોકસભામાં રજૂ થયો છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી મળી પણ દુષિત હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ત્યારે ચાલો આપને વિશ્વામિત્રીની રિયાલિટી ચેક કરીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ