વિચિત્ર કિસ્સો / કેસમાં પતિએ જજ પાસેથી પત્ની સામે યુદ્ધ કરવાની પરવાનગી માંગી, જાણો ક્યાં બની આ ઘટના

In the case, the husband sought permission from the judge to fight against his wife, know where this is

વિશ્વભરની કોર્ટમાં ઘણા રસપ્રદ કેસ ચાલે છે. તેમાંથી ઘણા કેસ છુટાછેડાના મામલાને લઈને છે. પરંતુ અમેરિકાના કેન્સાસમાં છુટાછેડાને લઈને એક વિચિત્ર કેસ ચાલી રહ્યો છે. પત્નીથી છુટાછેડા લેવા માટે કોર્ટ પાસેથી તલવારથી લડવાની મંજુરી માંગે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x