સુરત / ચૂંટાતાની સાથે જ AAPના કોર્પોરેટર કામે વળગ્યાં, પહેલાં જ દિવસે જુઓ કેવો સપાટો બોલાવ્યો

in Surat the new elected corporators of Aam Aadmi Party started working

આપના કોર્પોરેટર્સની કામગીરીનો એક તાજો વીડિયો સામે આવ્યો છે. વોર્ડ નં 4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા ચૂંટાયાના બીજા જ દિવસથી જનતાના કામે લાગી જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ