રાજનીતિ / BIG NEWS : ઉદ્ધવ ઠાકરે સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમે આપ્યો ચુકાદો

In Maharashtra crisis case, Supreme Court says floor test cannot be stopped as disqualification issue is pending

ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટનો ઓર્ડર આપી દીધો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ