બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / in indonesia fishermen found boxes of iphones and macbooks floating out at sea

ના હોય! / હાઈલા! માછલી પકડવા ગયો શખ્સ, જાળમાં ફસાઈ એવી વસ્તુ કે લોકોએ બોલ્યાં, આને કે'વાય કિસ્મત

Arohi

Last Updated: 01:20 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માછલી પકડવા ગયેલા શખ્સે સમુદ્રમાં જાળ ફેંકી અને માછલીઓ ફસાવવાની રાહ જોઈ રહ્યો હતો. અને અચાનક...

  • માછીમારના જાળમાં ફસાયો કિંમતી સામાન 
  • ઘટનાની ચારે બાજુ ચર્ચા 
  • લોકો ગણાવી રહ્યા છે નસીબદાર 

ઈન્ડોનેશિયાના એક માછીમારની (Fishermen) સાથે એવું કંઈક થયું જેના કારણે રાતો રાતે તેની કિસ્મત બદલાઈ ગઈ. તે સમુદ્રમાં માછલી પકડવા ગયો હતો અને તેના હાથમાં કરોડો રૂપિયાનો ખજાનો લાગી ગયો. આ ખબર સામે આવ્યા બાદ લોકો માછીમારને નસીબદાર ગણાવી રહ્યા છે. 

ઈન્ડોનેશિયાના માછીમારની કિસ્મત ચમકી 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈન્ડોનેશિયાની બાંગ્કા બેલિતુંગ બીચ પર એક માછીમાર માછલી પકડવા માટે ગયો હતો. તે હોડીમાં જાળ નાખીને સમુદ્રમાંથી માછલી પકડી રહ્યો હતો. તેણે સમુદ્રમાં પોતાનું જાળ ફેક્યુ અને માછલીઓના ફસાવવાની રાહ જોવા લાગ્યો. તેની થોડી  મિનિટો બાદ જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો તેની આંખો ખુલ્લી રહી ગઈ. હકીકતે તેની જાળમાં માછલી નહીં પરંતુ અમુક બોક્સ ફસાઈ ગયા હતા. 

ત્યાર બાદ માછીમારે ડરતા ડરતા આ ડબ્બા ખોલ્યા. માછીમારે જ્યારે આ ડબ્બાઓને ખોલ્યા તો તેમાંથી નિકળેલી વસ્તુ જોઈને તે ચોંકી ઉઠ્યો. આ ડબ્બાઓમાં એપ્પલના અલગ અલગ પ્રોડક્ટ્સ હતા. તેમાં આઈફોન આઈપેડ અને મેકબુક હતા. જેની કિંમત કરોડો રૂપિયા જણાવવામાં આવી રહી છે.

માછીમારે આપી ઘટનાની જાણકારી 
ત્યાર બાદ માછીમારે આ ઘટનાનો વીડિયો ટિકટોક પર શેર કર્યો છે. માછીમારે આ ફોટો શેર કરતા લખ્યું, "આ રીતે પલટે છે કિસ્મત" આ ઘટના વિષે જેણે પણ જાણ્યું તે ચોંકી ઉઢ્યું. માછીમારે વીડિયોમાં જણાવ્યું કે બોક્સમાં મુકવામાં આવેલા પ્રોડક્ટ્સ પાણીના કારણે ખરાબ નથી થયા. તેણે જણાવ્યું કે ડબ્બાઓની પેકિંગ એટલી સારી હતી કે સામાનને કોઈ નુકસાન નથી થયું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ