નિર્ણય / હવે લાયસન્સ-વાહન સંબંધિત સેવા માટે નહી ખાવા પડે RTOમાં ધક્કા, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

In Gujarat 80% of the services in the field of transportation will be made available online from home

ગુજરાતમાં હવે લાયસન્સ અને વાહન સંબંધિત સુવિધાઓ માટે ઘરે બેઠા જ ચપટીમાં થઇ જશે કામ, રાજ્ય સરકાર દ્વારા નવી 20 સેવાઓ ફેસલેસ કરવામાં આવશે શરૂ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ