SHORT & SIMPLE / VIDEO: 'ક્યા શેર બનેગા રે તુ!', ગીરમાં કૂતરાના ઝૂંડે સાવજને દોડાવ્યો, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

In Gir Somnath 3 to 4 dogs drove away the king of the jungle

સિંહ પાછળ 3થી 4 શ્વાન પડ્યા હોય અને સિંહ ભાગી રહ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોને ગીર સોમનાથ જિલ્લાનો જણાવવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ