બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In 2021, there will be a huge demand for these four jobs

કામની વાત / 2021માં આ ચાર નોકરીઓની હશે ધૂમ ડિમાન્ડ, કરિયર માટે છે બેસ્ટ ઑપ્શન

Anita Patani

Last Updated: 05:57 PM, 11 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ કરિયર સૌથી મહત્વનું થઇ ગયુ છે ત્યારે લોકો કન્ફ્યુઝનમાં છે કે કઇ ફિલ્ડમાં જવું વધારે સારુ. 2021માં કેટલીક નોકરીઓ છે કે જેની માગ ભારતમાં વધી જશે.

  • 2021માં નોકરીઓની હશે ડિમાન્ડ 
  • ભણેલા લોકોને મળી જશે સારી નોકરી 
  • કરિયરમાં આગળ વધો આ જોબ સાથે 

Full Stack developers 
ફૂલ સ્ટેક ડેવલોપર્સ વૅબ ડેવલોપમેન્ટમાં મહત્વનો ભાગ ભજવે છે. વૅબના ફંક્શન્સ અને તેને મેઇન્ટેન કરવાનું કામ કરે છે. તેમની સ્કિલ હોય છે કે તે ફ્રન્ટ હેન્ડ અને બેક હેન્ડ આસપેક્ટ હેન્ડલ કરી શકે, જો કોડિંગ તમારુ પૅશન છે તો તમારે નોકરી લેવા માટે java, CSS, python, Ruby વેગેરે શીખી લેવું જોઇએ. 

Artificial intelligence 
આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ ભારતમાં ખુબ ઓછા છે, જેના કારણે આ ફિલ્ડમાં લોકોને નોકરી મળવાની તક વધી જાય છે. 2500 જેટલી વેકેન્સી ખાલી છે અને આ સંખ્યા વધશે. તેમનો રોલ અલ્ગોરીધમ અને પ્રોગ્રામ્સ ક્રિએટ કરવાનો હોય છે. 

Data Scientist 
ડેટા સાઇન્ટિસ્ટ જે ફિલ્ડમાં કામ કરે છે તેમાં પાવરધા હોવા જોઇએ, ડૅટા સાઇન્ટિસ્ટને પાયથન અને એનાલિસીસ, ડેટા વિઝ્યુલાઇઝેશ વગેરે જેવી સ્કિલ હોવી જરૂરી છે. 

Data Marketers

જો તમારી સ્કિલ સાથે તમે ક્રિએટીવ વિચારો છો તો તમે આ ફિલ્ડમાં જંપલાવી શકો છો. ડિજીટલ માર્કેટીંગ અત્યારે ખુબ જ ડિમાન્ડમાં છે. MBA અથવા તો ડિજીટલ માર્કેટીંગ કોર્સ દ્વારા તમે ડિજીટલ માર્કેટર બની શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Career Career Tips India jobs નોકરી Career
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ