નિવેદન / અમેરિકાથી શું લઇને પાકિસ્તાન પરત ફર્યા PM ઇમરાન ખાન?

Imran Khan hopes to win over Donald Trump in first US visit

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારના રોજ અમેરિકાનો ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યાં હતા. ઇમરાન ખાન પરત ફરતાં હજારો સમર્થકો તેમના સ્વાગત માટે આવ્યાં હતા. અમેરિકા સાથે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે ઇમરાન ખાનના આ પ્રવાસને પાકિસ્તાન સફળ બતાવી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ