નારાજગી / ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ એસો.નું મોટું એલાન, સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ ખરીદી રહેશે બંધ

Important announcement by Gujarat Petrol-Diesel Association

રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મહત્વની જાહેરાત કરાઈ, 12 ઓગસ્ટથી રાજ્યભરમાં દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી ડીલર્સ દ્વારા કરાશે નહીં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ