સફળતા / કોરોનાની તપાસની નવી રીત શોધનારી IIT પ્રથમ શૈક્ષણિક સંસ્થા, જાણો કેટલો સસ્તો થશે તમારો ટેસ્ટ

iit delhi developes affordable technique for covid 19 testing in india icmr

દિલ્હી IITએ કોવિડની સારવાર માટે એક નવી તપાસની રીત શોધી છે. જેને ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ ઓફ રિસર્ચની માન્યતા મળી ગઈ છે. IITની આ પદ્ધતિથી થનારી તપાસમાં બહું ઓછો ખર્ચ આવવાનો છે. દેશની મોટી સંખ્યાને આનો લાભ મળશે. અધિકારીઓએ ગુરુવારે આની જાણકારી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ