નિયમ / જો તમે વિકેન્ડમાં કાર લઈને પોળો ફોરેસ્ટ જવાનું વિચારતા હોય તો જાણી લેજો આ નિયમ, નહીંતર ભરવો પડશે દંડ 

 If you plan to drive to Polo Forest on weekends, be aware of this rule, otherwise you will have to pay a fine.

જો તમે વિકેન્ડમાં પોળો ફોરેસ્ટ જવાનું વિચારતા હોવ તો થોભી જજો. પોળો ફોરેસ્ટમાં  પોલ્યુશન ભારે વાહન 1લી એપ્રિલ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ