હેલ્થ ટીપ્સ / લૂઝ મોશન કે પેટ ખરાબ થાય તો અપનાવો આ ઉપાય, મળશે ખુબ રાહત

If you have loose motion or upset stomach, adopt this remedy, you will get a lot of relief

સિઝન પ્રમાણે આપણી ખાણીપીણી બદલાય છે અને તેની અસર આપણા શરીર અને ખાસ કરીને પેટ પર પડે છે. ચોમાસાની ઋતુના આગમનની સાથે જ આપણી ખાણીપીણીની આદતોમાં ફેરફાર થવા લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ