સાવધાન / ગજબ કે'વાય: મહેસાણાની બાળકીને વાળ ખાવાની હતી કુટેવ, ગાંઠ થતાં સિવિલના ડોકટરોએ મહામહેનતે કરી પીડામુક્ત

If you have a habit of eating hair then be careful

મહેસાણાની 9 વર્ષની નેન્સીને વાળ ખાવાની ખરાબ આદત હોવાથી તેના પેટમાં ગાંઠ બની ગઇ હતી. જો કે તેને સિવિલના તબીબોએ મહામહેનતે સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ