Daily Dose / જો રાજ્ય સરકાર આટલું કરે તો, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે

પેટ્રોલ ડીઝલના ભાવે તો આપણને બધા જ રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે બધાની એક માંગ છે સરકાર ટેક્સ ઓછો કરે અથવા તો તેણે GSTના દાયરામાં લાવી મૂકે જેથી થોડી વધારે રાહત થાય. ત્યારે હવે એક ખુશખબરી આવી રહી છે કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પૂરીએ સોમવારે એક અંદેશો આપતા કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને GSTમાં સામેલ કરવા તૈયાર છે. પણ રાજ્યોની સંમતિ જરુંરી છે. જો આવું થાય તો ઈંધણની કિંમતોમાં ખાસ્સો એવો ઘટાડો થઈ શકે છે. જુઓ આખુંય ગણિત DAILY DOSE માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ