ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મદદ / સફાઇકર્મીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત, જો ફરજ પર મૃત્યુ થાય તો રૂા. 25 લાખની સહાય

if safai Karmachari death on Duty Government of Gujarat will help Rs 25 lakh

ગુજરાતમાં કોરોનાનો ભરડો દિવસેને દિવસે પોતાનો સંકજો કસી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે સફાઈ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આજે CMO સચિવ અશ્વિનિ કુમારે આ અંગે પત્રકાર પરિષદ માં માહિતી આપી હતી. ખેડૂતો માટે પણ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ