રિઝલ્ટ / CISCEએ જાહેર કર્યું ધોરણ-10 અને 12નું પરિણામ, આ રીતે ફટાફટ કરી શકશો ચૅક

ICSE 10th, ISC 12th Result 2021 know how to check

કાઉન્સિલ ઓફ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ ( CISCE) એ આઇસીએસઇ (ધોરણ 10) અને આઈએસસી (ધોરણ 12) વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ