કામની વાત / ICMR Diet Chart: આવો છે ICMRનો ડાયટ ચાર્ટ, જાણો કોરોનાકાળમાં ભોજનમાં કઈ ચીજોને સામેલ કરવું લાભદાયી

icmr diet chart know what to include in the food plate

કોરોના મહામારીમાં સ્વસ્થ રહેવું એ લોકો માટે એક ચેલેન્જ સમાન છે. આ સમયે ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી બને છે. યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત આહારથી લાભ મળી શકે છે. આ સમયે ICMR એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રોજ ડાયટમાં 2000 કેલેરી લેવાનું કહેવાયું છે. અનેક અલગ અલગ ચીજોથી આ કેલેરી લેવાય તે જરૂરી છે. એક ફૂડ પ્રોડક્ટથી એનર્જી તો મળશે પણ શરીરમાં વિટામીન, કેલ્શિયમ અને પ્રોટીનનું બેલેન્સ બગડી શકે છે. તો જાણો ICMRનો Diet Chart કેવો છે.

બ્રેકિંગ ન્યૂઝ