ક્રિકેટ / ભારતના દિગ્ગજ ખેલાડીની મોટી સિદ્ધી, બન્યો દુનિયાનો નંબર વન વનડે ફાસ્ટ બોલર- ICC રેન્કિંગ જાહેર

ICC Men's Rankings: Jasprit Bumrah regains No.1 spot in ODIs, Suryakumar Yadav jumps to career-best fifth in T20Is

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના મેન્સ રેન્કિંગમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વનડે બોલર રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ