બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / IAS officers have been promoted as Additional Chief Secretary.

ગાંધીનગર / 4 IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે અપાયા પ્રમોશન, જયંતી રવીનું પણ નામ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 08:05 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બઢતી અને બદલીનો દોર યથાવત જણાઈ રહ્યો છે, વધુ ચાર IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયા છે.

  • ચાર IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન 
  • જયંતી રવી, અંજૂ શર્મા તેમજ એસ જે હૈદરને અપાઈ બઢતી
  • જે પી ગુપ્તાને પણ અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું

રાજ્યના ચાર IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયા છે, જયંતી રવી, અંજૂ શર્મા તેમજ એસ જે હૈદર અને જે પી ગુપ્તાને બઢતી મળી છે

ચાર IAS અધિકારીઓને પ્રમોશન
રાજ્યમાં બઢતી અને બદલીની મોસમ યથાવત છે, આજે વધુ ચાર IAS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં જયંતી રવી, અંજૂ શર્મા, એસ જે હૈદર અને જે પી ગુપ્તાને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયા છે.

જુઓ લિસ્ટ...


 

ગઈકાલે પણ બદલીના આદેશ કરાયા હતા

રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ યથવાત હોય તેવું જણાઈ રહ્યું છે. ગઈકાલે નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા હતા. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા હતા.

ચીફ ઓફિસરોના બદલીના આદેશ કરાયા હતા, જુઓ લિસ્ટ

ગઈકાલે સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા હતા. ચાર અધિકારીઓને બઢતીના આદેશ કરાયા હતા.

ગઈકાલે ઓફિસ આસિસ્ટન્ટના બદલી-બઢતીના આદેશ કરાયા હતા, જુઓ લિસ્ટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ