નિવેદન / આ ઘટનાને સાંખી નહીં લેવાય, જપાનની લોકશાહી પર હુમલો, આબે પર ગોળીબાર બાદ PM કિશિદાનું નિવેદન

 I would like to use the strongest words to criticise, Japanese PM Fumio Kishida

જપાનના પૂર્વ PM શિન્ઝો આબે પર ચૂંટણીના ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જે અંગે જપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ પ્રતિક્રિયા આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ