વિવાદાસ્પદ / હું પણ મોદીને કહું છું...: શંકરસિંહ વાઘેલાએ વર્ષો જૂનું નિવેદન ફરી યાદ અપાવતા વિવાદ ભડક્યો

I also say to Modi...: Shankarsinh Vaghela sparks controversy by recalling age-old statement

રાજ્યમાં એક તરફ મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ વિવાદાસ્પદ નિવેદનોનો દોર ચાલી રહ્યો છે. રાવણ, સદ્દામ અને ઔકાત શબ્દો પછી ફરી એકવાર 'મોતના સોદાગર' શબ્દની એન્ટ્રી થઈ છે. 

Loading...