દાવો / વૈજ્ઞાનિકોને ભારતમાં હવે જોવા મળ્યો આ અલગ કોરોના વાયરસ, જાણી લો તેનું નામ

Hyderabad Scientists Claim India Has A Distinct Type Of Corona Virus

ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે હવે નવું સંકટ સર્જાયું છે. ભારતમાં એક અલગ પ્રકારનો કોરોના વાયરસ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હૈદરાબાદ સ્થિત CCMBના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં આ દાવો કરાયો છે. વાયરસના આ અનોખા જૂથને 'ક્લેડએ3આઇ' નામ અપાયું છે. તેલંગાણા, તમિલનાડુથી લીધેલા સેમ્પલ મોટાભાગે આ ગ્રુપના હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરસને ક્લેડ એ3આઈ નામ આપવામાં આવ્યું છે. જે ભારતમાં જીનોમ સીક્વન્સના 41 ટકા સેમ્પલમાં જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ