વાયરલ / હટ... દેખાતું નથી, તું શું મોટો રાષ્ટ્રપતિ છે? : ખેડૂતને ખખડાવતાં મંત્રીજીનો VIDEO વાયરલ 

Hut ... don't look, are you a big president? : VIDEO of a minister knocking a farmer goes viral

MPમાં ખેડૂતો ખાતરની અછતને કારણે પરેશાન છે,ત્યારે રાજ્યના મંત્રી ઓપીએસ ભદૌરિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક સામાન્ય માણસ પર ગુસ્સે થઈને તેના પર બૂમો પાડતા જોવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ